Loading
Loading
Affiliated to Bhakta Kavi Narsinh Mehta University



GCAS પોર્ટલ એડમિશન માટેની માર્ગદર્શિકા


ગુજરાત સરકાર દ્વારા NEP ૨૦૨૦ અંતર્ગત કોમન એડમિશન પ્રોસેસ માટે ધોરણ-૧૨ ની પરીક્ષા બાદ કૉલેજ કક્ષાએ પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે, જે અનુસંધાને ગુજરાત સરકારના પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સિર્વિસીસ (GCAS) ઉપર રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ ૦૧-૦૪-૨૦૨૪ થી ૧૫ દિવસ સુધીમાં રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. એ સિવાય કોઈપણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાનો હક્ક રહેશે નહિ.