Loading
Loading
Affiliated to Bhakta Kavi Narsinh Mehta University



B. Sc. (CBCS) SEM-1 ADMISSON FEE NOTICE – 2024-25


આ પ્રવેશયાદીમાં રહેલા વિદ્યાર્થીઓને Round – 1 માં કોલજ ખાતે તેમના ડોક્યુમેન્ટ્સ ચકસણી તથા ખરાઇ કર્યા બાદ જ તેઓને એડમીશન મળવા પાત્ર છે. આ યાદી તા.25-06-2024 સુધી જ અસરકારક રહેશે. આ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે પોતાના GCAS નાં પોર્ટલની પરની પ્રોફાઇલ પરથી Application Related Details ટેબમાં જઇને તમારી પસંદગીની કોલજ તથા જે તે વિષયની સામે રહેલ Offer Letter ડાઉનલોડ કરી પ્રિન્ટ કરવાનો રહશે. અને તેમાં રહેલી સૂચનાઓ ધ્યાનથી વાંચવી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ GCAS પર રજીસ્ટ્રેશન વખતે દાખલ કરેલ Email તથા Mobile સાથે રાખવાનાં રહેશે . પ્રવેશ વખતે OTP આવશે, જે આપીને ફી ભર્યા બાદ જ એડિમશન Confirm થશે. જેની ખાસ નોધં લેવી. GCAS નિયમોનુસાર એકવાર કોઇ પણ કોલજમાં કોઇપણ વિષય માટે એડિમશન Confirm થયા બાદ અન્ય કોઇ પણ કોલજમાં કે પોતાની કોલજમાં અન્ય વિષયમાં એડિમશન ફેરબદલ થશે નહીં જેની ખાસ નોધં લેવી. આ કોલજમાં ચાલતા મુખ્ય વિષય અને તેમની સાથેના ગૌણ વિષયોનું જુથ નીચેનાં કોષ્ટક મુજબ રહશે. જે પૈકી વિદ્યાર્થીએ એડિમશન સમયે પોતાની પસંદગી મુજબ વિષયની સામે રહેલા વિષય-જુથમાંથી કોઇ પણ એક પસંદ કરવાનું રહેશે.

Admission Fee notice.pdf