મતદાર જાગૃતિ કાર્યક્રમ
મતદાર જાગૃતિ કાર્યક્રમ: લોકશાહી માં મતદાન નું આગવું મહત્વ રહેલું છે. તા. ૨૫/૦૯/૨૦૧૯ ના રોજ મામલતદાર શ્રી આંબલીયા સર દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં મામલતદાર શ્રી આંબલીયા સર દ્વારા મતદાન અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. જેમાં સર્વે વિદ્યાર્થીઓ તથા સ્ટાફે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
