Pathway to peace: Mahatma Gandhi”: રાષ્ટ્રીય કક્ષાની પ્રશ્નોત્તરી
2 ઓકટોબર, ૨૦૨૦ – મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે
“Pathway to peace: Mahatma Gandhi”: રાષ્ટ્રીય કક્ષાની પ્રશ્નોત્તરી
આ પ્રશ્નોત્તરીનો મુખ્ય હેતુ દેશના નાગરિકોને ગાંધીજીના જીવન, સિદ્ધાંતો અને વિચારો વિષે માહિતગાર કરવાનો છે.
આ પ્રશ્નોત્તરી ગુજરાતી અથવા અંગ્રેજી (કોઇપણ એક) ભાષામાં આપી શકાશે.
આ પ્રશ્નોત્તરીમાં ૨ માર્ક્સ નો એક એવા કુલ ૨૫ પ્રશ્નો છે. દરેક પ્રશ્નો ફરજીયાત છે.
કોઇ પણ ભારતીય આ પ્રશ્નોત્તરીમાં ભાગ લઇ શકશે.
આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા માટે લિંક:
ગુજરાતી: https://forms.gle/jG4JJBMUjqKoP7uy5
અંગ્રેજી: https://forms.gle/bQmTyVCp4LQEQvHf9
જે ભાગ લેનાર વ્યક્તિ આ પ્રશ્નોત્તરીમાં ૪૦% કરતાં વધુ માર્કસ મેળવશે તે પાંચમી ઓક્ટોબર પછી E-પ્રમાણપત્ર કોલેજની વેબસાઈટ https://gscv.in/ પર થી ડાઉનલોડ કરી શકશે.

