GCAS વિદ્યાર્થી જાગૃતતા અભિયાન 2026–27
🎓 ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ (GCAS) દ્વારા
રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન કાર્યક્રમ
🗓️ તારીખ: 12 મે 2026 (મંગળવાર)
⏰ સમય: સવારે 10:00 વાગ્યે
📍 સ્થળ: યોગ ભવન, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ...